"ક્રીસ ગેયલ ને આઉટ કરવા માટે નિયમો મા ફેરફાર"
(1.) આવતી આઇ.પી.એલ થી ક્રીસ ગેયલ ને બેટ ની જગ્યાએ સ્ટમ્પલા થી બેટીગ કરવી ફરજીયાત
(2.) ક્રીસ ગેયલ એ ફરજીયાત પોતાનો એક હાથ બાધીને બેટીગ કરવાની
(3.) ક્રીસ ગેયલ નો કેચ એક ટપ્પી એક હાથે પકડાય તોય આઉટ ગણાશે
(4.) જો ક્રીસ ગેયલ પેહલા બોલે છગ્ગો મારે તો '' ગાય '' નો બોલ અથવા ટ્રાયલ ગણગો
(5.) જો ક્રીસ ગેયલ બોલ ગ્રાઉનડ ની બહાર ફેકી દે તો એને લેવા મોકલવાનો
(6.) ક્રીસ ગેયલ માટે ચોગ્ગા છગ્ગા મારવાની ગતિ મર્યાદા નક્કી કરવી એટલી ગતી થી વધારે સ્પીડે ચોગ્ગો મારે તો પણ આઉટ
નોધ: આ નિયમો ક્રીસ ગેયલે મારેલા છ્ગ્ગા એલીયન ના ધાબે જતા અને કેટલીયે અવકાશી સેટેલાઇટ ના કાચ ફુટતા બનાવા પડ્યા છે.
Aucun commentaire:
Enregistrer un commentaire