mercredi 10 avril 2013

રજનીકાન્તનું એક ઓર RESUME!!



નામ :
રજનીકાંત..
શોખ:
જીવતા વાઘ ના દાંત ને એકઠા કરવા અને ખુલ્લા હાથે થી બંદુક ની ગોળીઓ પકડવી….
મારો રેકોર્ડ :
૧૦ હાથી સાથે ની લડાઈ કરવી અને અને ૯ ના તો નાક તોડી નાખવા….
ગ્રેટેસ્ટ એચીવમેન્ટ :
જયારે આફ્રિકા માં લાવારસ ફાટ્યો ત્યારે તેને એકલે હાથે આફ્રિકન સમુદ્ર માંથી ડોલ ભરી ભરી ને ફક્ત ૦.૦૦૦૩ માઈક્રો સેકંડ માં ઓલવી કાઢ્યો..
જીવન માં એક નાનું એવું કરેલ કામ :
ટી-સુનામી વખતે એક હાથે દરિયો તરી ને બીજે કાંઠે પહોચવું..
જીવન ની ગમગીન ક્ષણ :
જયારે એક મુક્કા થી જુરાસિક પાર્કનાં ૧૦૦ ડાયનાસોર ને મારવાનો પ્રયત્ન કરેલ, ત્યારે નસીબ જોર નહિં કરતા હોય અને ૯૯ જ મર્યા..
જીવન ની ગૌરવ લેવા જેવી ક્ષણ :
કોબ્રા નું મને કરડવું અને ક્ષણ માં તેનું મૃત્યુ થવું..
જીવન માં મને ન ગમતી એક વાત :
“ જીવન માં બધું કરવું પણ ક્યારેય ખોટા દેખાડા તો ન જ કરવા!”

Aucun commentaire:

Enregistrer un commentaire